50 પરિવારના આખાં વર્ષનો Co2 એક કેમ્પસનાં વૃક્ષો જ શોષી લે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરના વનસ્પતિશાસ્ત્રીઓનાં સંશોધનને US જર્નલમાં સ્થાન : 40 પ્રજાતિનાં શહેરી વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા ઉપર અભ્યાસ : 10-15 વર્ષ જૂના વડનાં વૃક્ષમાં સૌથી વધુ Co2 શોષણ ક્ષમતા
પોરબંદર, : પોરબંદરની એમડી સાયન્સ કોલેજનાં પટાંગણમાં 40 પ્રજાતિનાં 516 વૃક્ષો હવા શુધ્ધિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વનસ્પતિશાસ્ત્રીઓએ શહેરી વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા ઉપર અભ્યાસ કર્યો છે, જેને અમેરિકાની લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતાં જર્નલમાં સ્થાન મળ્યું છે.
આ અભ્યાસ એમડી સાયન્સ કોલેજમાં ઉગતી 40 વૃક્ષપ્રજાતિઓની વાતાવરણીય કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરવાની અને સંગ્રહિત કરવાની તેમની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે જે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઇમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિમાંશુ વાંદરિયા, જય ઉલ્વા, કૃણાલ ઓડેદરા, જેનીશ બામણિયા અને ડો.
What's Your Reaction?






