5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો

Feb 23, 2026 - 13:00
5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

MGNREGA Yojana: ગુજરાતમાં મનરેગા યોજનમાં થયેલાં ભ્રષ્ટાચારને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી છે. જોકે, સરકારે મનરેગામાં 120 દિવસ રોજી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વાયદો ખોટો ઠર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ મનરેગા યોજનામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ હતી. આપરથી ગરીબ મજૂરોને રોજી આપવાનો મૂળહેતુ સિદ્ધ થઈ શક્યો ન હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0