41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી

May 29, 2026 - 07:00
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હવે વિવિધ પ્રકારની  સરકારી સેવાઓનું ડિજિટાઈઝેશન કરી રહી છે અને લોકોને પણ તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપી રહી છે.જોકે હકીકત એ છે કે, શહેરીજનોનો એક મોટો વર્ગ અલગ અલગ કારણસર ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતો નથી.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ પદ્મિની દાસ, પ્રજલ શાહ, સ્મૃતિ વર્મા, શ્રધ્ધા વૈષ્ણવે અધ્યાપક કરણ પરમારના માર્ગદર્શન હેઠળ કરેલા એક સર્વેમાં ઉપરોક્ત તારણ સામે આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0