22 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Rajkotમાં સગીરના ભયાનક અકસ્માતના CCTV વાયરલ, પિતા સામે કેસ ન થતાં સોશિયલ મીડિયા પર હોબાળો
2. Gandhinagar SOGનો મોટો સપાટો: કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ‘વિજય પટેલ’ની કરી ધરપકડ
3. Auto Rickshaw Fare Hike: સામાન્ય માણસ પર વધશે મોંઘવીરીનો બોજો, રિક્ષા ભાડામાં તોતિંગ 25% વધારો મંજૂર
4. Gujarat News: પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20 ટકા અનામત મળશે, ફિઝિકલ ટેસ્ટમાંથી સંપૂર્ણ મુક્તિ
5. Ahmedabad : 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, ભગવાનના ત્રણેય રથોને લગાવાયા નવા પૈડાં
6. Ahmedabad: ભાવનગર પ્રસંગમાંથી પરત ફરતી 25 મુસાફરો ભરેલી બસ પલટી, 1નું કમકમાટીભર્યું મોત
7. Rajkot : સૌરાષ્ટ્ર તરસ્યું..! આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી, જૂનાગઢના 17 જળાશયો ખાલીખમ થતાં હાહાકાર
8. West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા
9. Maharashtra Politics : 6 બળવાખોર સાંસદ શિવસેનામાં સામેલ, એકનાથ શિંદેએ કહ્યું 'હવે અમારી પાસે 3 સંજય'
10. Lucknow Fire Incident : PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને વળતર આપવાની કરી જાહેરાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

