સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Saurashtra University controversy : ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર-નવાર કોઇને કોઇ કારણોસર સતત વિવાદમાં રહે છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલી પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમમાં અભ્યાસ કરતાં અભિષેક ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું છે કે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં બી.કોમની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં હું હાજર હતો તેમછતાં યુવનિવર્સિટીએ મને ગેરહાજર ગણાવ્યો છે.
What's Your Reaction?






