સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છૂટી પડેલી સૌર જ્વાળાથી પૃથ્વી પર જીઓમેગ્નેટીક સ્ટોર્મ આવવા સંભાવના : પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 ગણા મોટા સન સ્પોટની અસર આવનારાં 48 કલાકમાં પૃથ્વી ઉપર થવાની સંભાવના દર્શાવાઈ
ભુજ, : સૂર્યમાંથી શક્તિશાળી 'એક્સ ક્લાસ' સૌર જ્વાળાઓ છૂટી પડી છે જેના કારણે જીઓ મેગ્નેટીક સ્ટોર્મ આવવાની શક્યતા ખગોળશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા દાગ અંગે ભુજની સ્ટાર ગેજીંગનો લોકોએ સંપર્ક કરતાં ખગોળ શાસ્ત્રીઓના મતને ટાંકીને જણાવાયું હતું કે, આ સૂર્ય પર સર્જાયેલું પ્રચંડ ચુંબકીય તોફાન છે જેને 'સન સ્પોટ' AR24366 ' તરીકે ઓળખવામાં આવે છે.
આ સનસ્પોટનો વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 થી 15 ગણો મોટો છે. તે એટલો મોટો છે કે પૃથ્વી જેવા અનેક ગ્રહો તેમાં સમાઈ શકે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

