સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police Raid Illegal Stone Mine Sayla: સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુળી, સાયલા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે રેતી, કોલસા, પથ્થરનું ખનન થતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયલા તાલુકાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થર ખાણ પર પોલીસે દરોડા પાડી ખોદકામમાં વપરાતા 6 હિટાચી મશીન અને 4 ડમ્પર સહિત અંદાજે ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાયલાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસના દરોડા
મળતી માહિતી મુજબ, સાયલાના મોટા કેરાળા ગામની સીમમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પથ્થરનું ખોદકામ ચાલતું હોવાની વિગતોના આધારે સાયલા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

