સુરેન્દ્રનગર શહેરમાં આધારકાર્ડ અપડેટ, ઈ-કેવાયસીમાં અરજદારોને હાલાકી
- ઘણીવાર સર્વર ખોટકાતા ધરમનો ધક્કો ખાવાની નોબત- ગણીગાંઠી જગ્યાએ કેન્દ્ર હોવાથી લાભાર્થીઓનો ધસારો, નવા કેન્દ્રો શરૃ કરવાની માગસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગણીગાંઠી જગ્યાએ આધારકાર્ડ અપડેટ, ઈ-કેવાયસીની કામગીરીના કેન્દ્રો શરૃ હોવાથી લાભાર્થીઓને સવારથી લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. જેને લઇ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ આધાર સેન્ટર ખોલવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.તાજેતરમાં સરકાર દ્વારા આગામી તા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઘણીવાર સર્વર ખોટકાતા ધરમનો ધક્કો ખાવાની નોબત
- ગણીગાંઠી જગ્યાએ કેન્દ્ર હોવાથી લાભાર્થીઓનો ધસારો, નવા કેન્દ્રો શરૃ કરવાની માગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગણીગાંઠી જગ્યાએ આધારકાર્ડ અપડેટ, ઈ-કેવાયસીની કામગીરીના કેન્દ્રો શરૃ હોવાથી લાભાર્થીઓને સવારથી લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. જેને લઇ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ આધાર સેન્ટર ખોલવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
તાજેતરમાં સરકાર દ્વારા આગામી તા.