સુરત પાલિકાની સતત બીજી સામાન્ય સભામાં વિપક્ષની ગેરહાજરી, સત્ર શરૂ થશે તેના પહેલાં જ દિવસે વિદ્યાર્થીઓને ગણવેશ-બુટ મોજા આપવાનો શાસકોનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં શાસકોએ સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને ગણવેશ સાથે બુટ મોજા આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડા પર ત્રાટકીને સફાયો કર્યો તે માટે વડાપ્રધાન અને ભારતીય સેનાને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષની સતત બીજી વખત ગેરહાજર જોવા મળ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શરૂ થવાને ગણતરીના દિવસો પહેલાં સમિતિની સામાન્ય સભા આજે મળી હતી.
What's Your Reaction?






