સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ પાડોશીએ 6 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

May 27, 2025 - 22:30
સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ પાડોશીએ 6 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Misdemeanor In Surat: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે. ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0