સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવાદ વકર્યો

Apr 23, 2026 - 01:30
સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવાદ વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News: સુરતના ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર-નેતાને ભગાડ્યા બાદ ઉમેદવાર અને ટેકેદારો સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલો શાંત પડે તે પહેલાં ઘટના માટે ભાજપના વિવાદીત ઉમેદવાર કે ટેકેદાર નહીં પણ સ્થાનિકો જવાબદાર હોવાનો વીડિયો વાઈરલ થતા સ્થાનિકોમાં ઉમેદવાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારને શાંત અને મહિલા- સ્થાનિકોને માહોલ ભડકાવતા હોવાનો આરોપ સાથેના વીડિયો બાદ સ્થાનિકોમાં ભાજપના વિવાદીત ઉમેદવાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક

સુરતના રાંદેર વોર્ડ નંબર 11ના ગોરાટમાં 21 એપ્રિલ, 2026ના રોજ ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા ગયા હતા, ત્યારે જયશ્રી રામના નારા સાથે ગો બેક કહીને નેતાઓ-ઉમેદવારોને ભગાડ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0