સુરતમાં નિર્દય પુત્રવધુએ 80 વર્ષના સાસુને ઢોર માર માર્યો, પાડોશીએ બનાવ્યો વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતમાં વૃદ્ધ સાસુની સેવા ચાકરી કરવાના બદલે પુત્રવધુએ ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણાની માતૃશક્તિ સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધાને તેમની જ પુત્રવધુએ ઘરમાં ઢસડી-ઢસડીને માર્યા હતો. જોકે, આ ઘટનાનો વીડિયો પણ હણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પાડોશીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણામાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં પુત્રવધુ તેમની 80 વર્ષીય વૃદ્ધ સાસુને ઢસડી-ઢસડીને ઢોર માર માર્યો હતો.
What's Your Reaction?






