સી પ્લેનના કોઈ ઠેકાણાં નથી ત્યાં પાંચ સ્થળે એરો સ્પોર્ટ્સ શરૂ કરવાનો સિવિલ એવિએશનનો નિર્ણય
Civil Aviation Authority: ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી બંધ પડેલી અમદાવાદના રિવરફ્ટન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન યોજના હજી સુધી ફરી શરૂ થઈ શકી નથી ત્યાં તો રાજ્યના સિવિલ એવિએશન વિભાગે રાજ્યની પાંચ એરસ્ટ્રીપ ખાતે એરો સ્પોર્ટ્સ એકિટવિટી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ સી પ્લેન યોજના 31મી ઓક્ટોબર 2020માં વડાપ્રધાને શરૂ કરાવ્યા પછી છ મહિનામાં (એપ્રિલ 2021) બંધ પડી છે.સાડા ત્રણ વર્ષથી સી-પ્લેન પ્રોજેક્ટ ઠપ્પ છતાં નવા તુક્કા સુઝે છેસરકારના સિવિલ એવિએશન પાસે ટેકનિકલ વ્યક્તિઓ સાથે પુરતો સ્ટાફ પણ નથી. મોટાભાગના અધિકારીઓ વધારાના હવાલા સાથે કામ કરી રહ્યાં છે છતાં ટેન્ડર ઇસ્યુ કરીને વિભાગે આશ્ચર્ય સર્જ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Civil Aviation Authority: ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી બંધ પડેલી અમદાવાદના રિવરફ્ટન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન યોજના હજી સુધી ફરી શરૂ થઈ શકી નથી ત્યાં તો રાજ્યના સિવિલ એવિએશન વિભાગે રાજ્યની પાંચ એરસ્ટ્રીપ ખાતે એરો સ્પોર્ટ્સ એકિટવિટી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ સી પ્લેન યોજના 31મી ઓક્ટોબર 2020માં વડાપ્રધાને શરૂ કરાવ્યા પછી છ મહિનામાં (એપ્રિલ 2021) બંધ પડી છે.
સાડા ત્રણ વર્ષથી સી-પ્લેન પ્રોજેક્ટ ઠપ્પ છતાં નવા તુક્કા સુઝે છે
સરકારના સિવિલ એવિએશન પાસે ટેકનિકલ વ્યક્તિઓ સાથે પુરતો સ્ટાફ પણ નથી. મોટાભાગના અધિકારીઓ વધારાના હવાલા સાથે કામ કરી રહ્યાં છે છતાં ટેન્ડર ઇસ્યુ કરીને વિભાગે આશ્ચર્ય સર્જ્યું છે.