સાવરકુંડલામાં નાવલી નદીમાં ઘોડાપૂર, ચેકડેમો છલકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોધમાર મેઘમહેરથી ચારેબાજુ પાણી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
સાવરકુંડલા, : સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી મેઘમહેર શરૂ થતાં તેના પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક ચેકડેમો છલકાઈ ગયા છે. જયારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નાવલી નદીમાં ઘોડાપર આવ્યું છે.
What's Your Reaction?






