સાળંગપુર હનુમાનજીને 14 કિલો ચાંદી-1.8 લાખથી વધુ હીરાજડિત વાઘા, 1800 કલાકે બન્યા વસ્ત્રો
Salangpur Kashtabhanjan Dev: ગુજરાતના વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજક હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી બુધવારે (13 નવેમ્બર) કષ્ટભંજનદેવને 31 લાખની કિંમતના 14 કિલો ચાંદી અને 1.8 લાખથી વધુના હીરાજડિત વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.હીરાજડિત વાઘાનો શણગારસાળંગપુરમાં કષ્ટભંજનદેવને ચાંદીના 1 લાખ 8 હજારથી વધુના હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતાં, જેનું વજન 15 કિલો હતું. આ સાથે જ કષ્ટભંજનદેવના મુગટમાં 7 હજાર અને કુંડળમાં 3 હજાર હીરા લગાવવામાં આવ્યા હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Salangpur Kashtabhanjan Dev: ગુજરાતના વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજક હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી બુધવારે (13 નવેમ્બર) કષ્ટભંજનદેવને 31 લાખની કિંમતના 14 કિલો ચાંદી અને 1.8 લાખથી વધુના હીરાજડિત વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
હીરાજડિત વાઘાનો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ચાંદીના 1 લાખ 8 હજારથી વધુના હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતાં, જેનું વજન 15 કિલો હતું. આ સાથે જ કષ્ટભંજનદેવના મુગટમાં 7 હજાર અને કુંડળમાં 3 હજાર હીરા લગાવવામાં આવ્યા હતાં.