શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ

Aug 24, 2025 - 01:00
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની  કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં કોર્ટે આરોપી પિતા- પુત્રીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા સાથે રૂ.૧ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0