શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી, 15 દરવાજા ખોલાયા

- અમરેલીના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદથી- ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 1૦૦ ટકા ભરાયેલો, હાલ 2400 ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂભાવનગર : અમરેલી જિલ્લાના લાઠી-લિલિયા પંથકમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે આજે સાંજે ભાવનગરની જીવાદોરી એેવા શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમ ૧૦૦ ટકા ભરાયેલો હોવાથી ડેમના ૧૫ દરવાજા દોઢ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાં ૨૪૦૦ ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ છે.ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી, લિલિયા સહિતના પંથકમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીના આવકનો પ્રવાહ વધ્યો છે.

શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી, 15 દરવાજા ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અમરેલીના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદથી

- ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 1૦૦ ટકા ભરાયેલો, હાલ 2400 ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ

ભાવનગર : અમરેલી જિલ્લાના લાઠી-લિલિયા પંથકમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે આજે સાંજે ભાવનગરની જીવાદોરી એેવા શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમ ૧૦૦ ટકા ભરાયેલો હોવાથી ડેમના ૧૫ દરવાજા દોઢ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાં ૨૪૦૦ ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ છે.

ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી, લિલિયા સહિતના પંથકમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીના આવકનો પ્રવાહ વધ્યો છે.