શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ

Apr 8, 2026 - 10:00
શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- કુમુદવાડી વિસ્તારમાં છત પડી, વૃક્ષોની ડાળીઓ ધરાશાયી

- 26 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, માવઠાંના માહોલ વચ્ચે પણ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાયું : ઘોઘામાં પા ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો

ભાવનગર : ભાવનગરમાં ઉનાળાની સિઝનમાં ત્રીજી વખત માવઠું વરસ્યું હતું. બપોરે પવન અને વીજ ગર્જના સાથે શહેરમાં પોણો ઈંચ અને ઘોઘામાં પા ઈંચ કમોસમી વરસાદ ખાબકી ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0