વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વ્યાજખોરના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ચાર દિવસની સારવાર પછી તેઓનું મોત થતા છેવટે અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
કલાલી ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાનમાં બીજી પત્ની સાથે છેલ્લા છ વર્ષથી રહેતા રાજુભાઇ પ્રભાતભાઇ ઠાકોર, ઉં.વ.૫૪ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમની પહેલી પત્ની અને પુત્રો અલગ રહે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

