'વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર...' સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ

Apr 18, 2026 - 17:30
'વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર...' સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી ચિંતાનો વિષય બની રહી છે. કતારગામ અને અડાજણ બાદ હવે ઉધના વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવારો સામે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 28 માં પ્રચાર કરવા નીકળેલા પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ અને કાર્યકરો સાથે સ્થાનિકોની ઉગ્ર ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ ચોર નેતાઓ આવી ગયા, કૈલાસ નગરમાં હોબાળો

ઘટનાની વિગતો મુજબ, વોર્ડ નંબર 28 ના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ પોતાની ટીમ સાથે ઉધનાના કૈલાસ નગર વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0