વેરાવળમા ટ્રાન્સપોર્ટરની જાણ બહાર ટર્મ લોન એકાઉન્ટમાંથી 93 લાખ ટ્રાન્સફર કરી લીધા
પીપલ્સ બેન્કના મેનેજર, એક મહિલા સહિત ત્રણ સામે આક્ષેપ સાથે છેતરપિંડીની FIR : બેન્ક એકાઉન્ટમાં મોબાઈલ નંબર જાણ વગર બદલાવી નાખ્યાની રાવ કરતા તપાસ શરૂવેરાવળ, : સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે રહેતા ટ્રાન્સપોર્ટરે અહીના પોલીસ મથકમાં વેરાવળ પીપલ્સ બેન્કના મેનેજર, ંધંધામાં ભાગીદાર અને એમના પત્ની સામે છેતરપિંડી થયાની આક્ષેપ સહ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. હરણાસાના ટ્રાન્સપોર્ટર કીરીટભાઇ ગોવાભાઇ નાઘેરા આહીર ઉ.વ. 36 એ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી મારી ફરીયાદ લખાવી છે કે, તે છેેલ્લા આઠ વર્ષથી હરણાસા ગ્રામ પંચાયતની બાજુમા સોમનાથ એન્ટરપ્રા ઈઝ નામની પેઢીના પ્રોપરાઈટર તરીકે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પીપલ્સ બેન્કના મેનેજર, એક મહિલા સહિત ત્રણ સામે આક્ષેપ સાથે છેતરપિંડીની FIR : બેન્ક એકાઉન્ટમાં મોબાઈલ નંબર જાણ વગર બદલાવી નાખ્યાની રાવ કરતા તપાસ શરૂ
વેરાવળ, : સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે રહેતા ટ્રાન્સપોર્ટરે અહીના પોલીસ મથકમાં વેરાવળ પીપલ્સ બેન્કના મેનેજર, ંધંધામાં ભાગીદાર અને એમના પત્ની સામે છેતરપિંડી થયાની આક્ષેપ સહ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
હરણાસાના ટ્રાન્સપોર્ટર કીરીટભાઇ ગોવાભાઇ નાઘેરા આહીર ઉ.વ. 36 એ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી મારી ફરીયાદ લખાવી છે કે, તે છેેલ્લા આઠ વર્ષથી હરણાસા ગ્રામ પંચાયતની બાજુમા સોમનાથ એન્ટરપ્રા ઈઝ નામની પેઢીના પ્રોપરાઈટર તરીકે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.