જામનગરમાં યુવતીને બ્લેકમેઇલ કરીને 3 શખ્સો દ્વારા ગેંગરેપ

પંચેશ્વર ટાવર વિસ્તારની ઘટનાથી ભારે ચકચાર યુવતીને ઘરકામ માટે બોલાવીને એક શખ્સે નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ બન્ને સાગરીત સાથે મળીને અનેક વખત સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુંજામનગર : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની  ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પંચેશ્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયા ના ફાર્મ હાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાર્યાનું સામે આવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે. આ ચકચારજનક ઘટનાની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતીને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ  બાથરૂમમાં નહાતી વખતે કોઈપણ રીતે યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા હતા, જે ફોટાના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

જામનગરમાં યુવતીને બ્લેકમેઇલ કરીને 3 શખ્સો દ્વારા ગેંગરેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પંચેશ્વર ટાવર વિસ્તારની ઘટનાથી ભારે ચકચાર યુવતીને ઘરકામ માટે બોલાવીને એક શખ્સે નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ બન્ને સાગરીત સાથે મળીને અનેક વખત સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું

જામનગર : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની  ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પંચેશ્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયા ના ફાર્મ હાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાર્યાનું સામે આવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે.

 આ ચકચારજનક ઘટનાની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતીને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ  બાથરૂમમાં નહાતી વખતે કોઈપણ રીતે યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા હતા, જે ફોટાના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.