વિશ્વ પરિવાર દિવસઃ એક જ ઘરમાં 6 સાસુ, જાણો અમદાવાદમાં 23 સભ્યના પરિવારના સુખી જીવનનું રહસ્ય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

The Power of Unity: Ahmedabad's 23-Member Joint Family: આજની દોડધામભરી જિંદગીમાં ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. બે છેડા ભેગા કરવાનો તણાવ, આર્થિક સંકડામણ અને વિવાદોના કારણે લોકો એકલવાયુ જીવન પસંદ કરી રહ્યા છે. ત્યારે 15 મે એટલે કે આજે વિશ્વ પરિવાર દિવસે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો પ્રજાપતિ પરિવાર એક ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા 45 વર્ષથી આ પરિવારની 4 પેઢી એક સાથે રહે છે. હાલ આ પરિવારના 23 સભ્યો એક જ છત નીચે પ્રેમથી રહે છે અને એક જ રસોડે જમે છે. વડીલોના અનુભવ અને યુવાનો ધરાવતો આ પરિવાર લેટ ગોની ભાવના, સમજણ અને મહિલાઓમાં કામની વહેંચણી કરીને એકસાથે આગળ વધી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

