'વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટો ખુલાસો

Jul 12, 2025 - 10:00
'વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AAIB releases preliminary report on Air India plane crash in Ahmedabad : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું હતું. આ વિમાન દુર્ઘટના મામલે AAIBએ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0