વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઈડલાઈન કેમ નહીં?

School Students Guidelines in Gujarat : રાજ્ય સરકારે શાળા પ્રવાસ અંગે માર્ગદર્શિકા બહાર પાડી, કેટલાક નિયમો નિર્ધારીત કર્યા છે. વિદ્યાર્થીઓને ફક્ત પ્રવાસ માટે જ શાળાની બહાર લઈ જવામાં નથી આવતા. ઘણી વખત સરકારી કાર્યક્રમોમાં સંખ્યા બતાવવા કે કાર્યક્રમમાં રાખેલી ખાલી ખુરશીઓ ભરવા માટે પણ ઘણી વખત શાળાના વિદ્યાર્થીઓનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્યારે આવી સ્થિતિ માટે સરકારે કોઈ નિયમો નથી બનાવ્યા. આવા સમયે તમામ નીતિ નિયમો નેવે મુકી જે તે શાળાઓ, ભાજપના પ્રતિનિધિઓ, સરપંચો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો માટે ભીડ ભેગી કરવા માટેના સોફ્ટ ટાર્ગેટ હોય છે વર્ગ ચારના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -