વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

Credit: Meta AI PhotoNew Rule For Allopathic Doctors : ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે M.D. "PHYSICIAN” અથવા 'ડોક્ટર ઓફ મેડિસિન' નહીં દર્શાવી કે લખી શકે.

વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Credit: Meta AI Photo

New Rule For Allopathic Doctors : ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે M.D. "PHYSICIAN” અથવા 'ડોક્ટર ઓફ મેડિસિન' નહીં દર્શાવી કે લખી શકે.