વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી મહિલાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વડીયા ટેકરી ગામે ૪૮ વર્ષના રેખાબેન રમણભાઇ વસાવા પરિવાર સાથે રહે છે. તેઓને શ્વાસની તકલીફ હોઇ અવારનવાર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવતા હતા. તેઓનો પુત્ર ખેતીકામ વ્યસ્ત હોઇ તેઓ એકલા જ સયાજી હોસ્પિટલમાં આવતા હતા. ગત ૨૪ મી તારીખે રેખાબેન સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

