વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ પક્ષ નહીં ઉતારે ઉમેદવાર, ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું

Vav Assembly By Election : ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી વાવ બેઠક પર પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહામુકાબલો થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 'અમે મતોનું વિભાજન ના થાય તે માટે અમારી પાર્ટી ઉમેદવાર જાહેર નહીં કરે.' જણાવી દઈએ કે, અગાઉ આપ નેતા દ્વારા વાવ બેઠક પર ચૂંટણી લડવાની વાત કરાઈ હતી. જોકે હજુ સુધી એકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -