વાઘોડિયાના તળાવમાં નાહવા પડેલા યુવકનું મોત : સાળાની નજર સામે જ બનેવી ડૂબ્યો

Jun 20, 2025 - 17:30
વાઘોડિયાના તળાવમાં નાહવા પડેલા યુવકનું મોત : સાળાની નજર સામે જ બનેવી ડૂબ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Pixabay

Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા નવી જીઆઇડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડે મૃતકની લાશ બહાર કાઢતા વાઘોડિયા પોલીસે મૃતકની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નજીકના ખેરવાડી ખાતે રહેતા સાળો રવિન્દ્ર અને તેનો બનેવી પ્રતીક અનિલભાઈ પટેલ વાઘોડિયા જીઆઇડીસીના તળાવ પાસે બેઠા હતા. જે પૈકી યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો. પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0