વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પરપ્રાંતીયોની સંડોવણી ખુલતાં પોલીસ સફાળી જાગી, ઠેર ઠેર કોમ્બિંગ

વડોદરાઃ ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં તાંદલજામાં ભાડેથી રહેતા મૂળ યુપીના વતની આરોપીઓની સંડોવણી ખૂલ્યા બાદ પોલીસ કમિશનરે તમામ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સૂચના આપી છે.ભાયલીમાં ગેંગરેપના બનાવમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલતાં પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારોમાં મકાનો, તેના ભાડા કરાર તેમજ વાહનો સહિતની ચકાસણી કરવા સૂચના આપી હતી.જેને પગલે પોલીસે ભાડા કરાર નહિ કરનારા 9 જેટલા મકાન માલિક સામે ગુનો નોંધવા તજવીજ કરી છે.પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા છે.

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પરપ્રાંતીયોની સંડોવણી ખુલતાં પોલીસ સફાળી જાગી, ઠેર ઠેર કોમ્બિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરાઃ ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં તાંદલજામાં ભાડેથી રહેતા મૂળ યુપીના વતની આરોપીઓની સંડોવણી ખૂલ્યા બાદ પોલીસ કમિશનરે તમામ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સૂચના આપી છે.

ભાયલીમાં ગેંગરેપના બનાવમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલતાં પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારોમાં મકાનો, તેના ભાડા કરાર તેમજ વાહનો સહિતની ચકાસણી કરવા સૂચના આપી હતી.

જેને પગલે પોલીસે ભાડા કરાર નહિ કરનારા 9 જેટલા મકાન માલિક સામે ગુનો નોંધવા તજવીજ કરી છે.પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા છે.