વડોદરા શહેરના વારસિયામાં અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાદ અદાવત રાખી 3 શખ્સોએ યુવક પર હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Crime : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા યુવક એક શખ્સે અગાઉ મોબાઇલ પર અપશબ્દો બોલવા મુદ્દે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ તેની અદાવત રાખીને આ શખ્સે પોતાના બે સાગરીતો સાથે મળી યુવક સાથે ઝઘડો કર્યા માર મારી લોખંડ પાઇપ માથામાં હિંસક હૂમલો કર્યો હતો. જેથી યુવકે ત્રણેય શખસો સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સંતકંવર કોલોની પાસેના ફ્લેટમાં રહેતા ગિરીશ સેવકરામ પહેલવાણી પરિવાર સાથે રહે છે અને કોટની પાસે સતનામ ડેરીનો ધંધો કરે છે. આજથી પંદરેક દિવસ પહેલાં જીતેન ફૂલવાણીએ મોબાઇલ ફોન પર અપશબ્દો બોલ્યાની સાથે ગિરિશભાઈ સાથે ઝઘડો કર્યો હતો.
What's Your Reaction?






