વડોદરામાંથી પાવીજેતપુર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Vadodara Crime : છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે પાવીજેતપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં રહેતા અને જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ધરપકડ ટાળવા સારૂં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના ઉચ્ચ અધિકારી દ્વારા કરાય છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કોર્ડની ટિમના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. જેને લઇને દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડને મળેલી માહીતી આધારે એક ઇસમ વિશાલ ભુપેંદ્ર સોલંકી (ઉ.

વડોદરામાંથી પાવીજેતપુર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime : છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે પાવીજેતપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. 

વડોદરા શહેરમાં રહેતા અને જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ધરપકડ ટાળવા સારૂં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના ઉચ્ચ અધિકારી દ્વારા કરાય છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કોર્ડની ટિમના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. જેને લઇને દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડને મળેલી માહીતી આધારે એક ઇસમ વિશાલ ભુપેંદ્ર સોલંકી (ઉ.