વડોદરાના વાસણા-ભાયલી રોડ પરથી રૂ.1.34 લાખના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Liquor Smuggling : વડોદરાના વાસણા-ભાયલી રોડ પરથી પીસીબી પોલીસે એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂપિયા 60 હજારનો વિદેશી દારૂ, એકટીવા એક મોબાઈલ અને રોકડા રૂ.18 હજાર મળી રૂ.1.34 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોત્રી પોલીસને આગળની કાર્યવાહી માટે સોપાયો છે.
What's Your Reaction?






