વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara WPL Final : વડોદરાના કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ ખાતે આવતીકાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ભવ્ય ફાઈનલ મેચ યોજાનારી છે, જેમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ખિતાબ માટે ટક્કર થશે.
કોટંબી સ્ટેડિયમ ખાતે તા.19 જાન્યુઆરીથી WPLની મેચો રમાઈ રહી છે. લીગ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 10 મેચોમાં વિવિધ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

