વડોદરાના આજવા રોડ પરથી વાહન ચોર ઝડપાયો, બે મહિનામાં ચોરેલા ચાર ટુ-વ્હીલર કબજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે આજવારોડ વિસ્તારમાંથી એક વાહન ચોરને ઝડપી પાડતા તેની પાસેથી ચાર ટુ-વ્હીલર મળી આવ્યા હતા.
આજવા રોડ વિસ્તારમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્કૂટર સવાર યુવકને રોકી સ્કૂટરના કાગળો બાબતે પૂછપરછ કરતા તેની પાસે કાગળ મળી આવ્યા ન હતા.
પોલીસે વધુ તપાસ કરતા આ સ્કૂટર થોડા સમય પહેલા ચોરાયું હોવાની વિગતો ખુલી હતી. જેથી વધુ પૂછપરછ કરતા રાકેશ જયંતીભાઈ વસાવા (સયાજીપુરા ગામ આજવા રોડ મૂળ રહે.
What's Your Reaction?






