વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ

May 9, 2026 - 16:00
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar PM Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર ખાતે યોજાનારા પ્રવાસ અને રાત્રિ રોકાણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વડાપ્રધાનના એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના નિર્ધારિત માર્ગોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ધૂળ-ધબ્બા મુક્ત બનાવવા જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સતત કાર્યરત બન્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની ટીમો છેલ્લા બે દિવસથી સતત કામગીરી કરી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0