લૉરેન્સ બિશ્નોઈ જેલમાં છે ત્યાં સુધી સેફ છે, બહાર આવ્યો તો ઠાર કરાશે: રાજ શેખાવતની વિવાદિત ટિપ્પણી
Raj Shekhawat Controversial Statement: ગુજરાતની જેલમાં બેસીને નેતા અને અભિનેતાઓ માટે માથાનો દુઃખાવો બનેલાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લઈ વલસાડ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને ડરપોક હોવાનાં કારણે 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો, જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સેફ છે, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું એવું નિવેદન આપતા મોટો વિવાદ છંછેડાયો છે.રાજ શેખાવતે લોરેન્સને ખુલ્લી ચેલેન્જ આપીમહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કર્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં કહેવાતાં સાગરીતો સલમાનખાનને એક પછી એક ધમકીઓ આપી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે. જેને લઈને લોરેન્સ બિશ્નોઇ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ માથાભારે ગેંગસ્ટરને કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વલસાડ ખાતે ખુલ્લી ચેલેન્જ આપી છે અને લોરેન્સને એક ડરપોક માણસ કહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Raj Shekhawat Controversial Statement: ગુજરાતની જેલમાં બેસીને નેતા અને અભિનેતાઓ માટે માથાનો દુઃખાવો બનેલાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લઈ વલસાડ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને ડરપોક હોવાનાં કારણે 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો, જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સેફ છે, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું એવું નિવેદન આપતા મોટો વિવાદ છંછેડાયો છે.
રાજ શેખાવતે લોરેન્સને ખુલ્લી ચેલેન્જ આપી
મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કર્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં કહેવાતાં સાગરીતો સલમાનખાનને એક પછી એક ધમકીઓ આપી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે. જેને લઈને લોરેન્સ બિશ્નોઇ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ માથાભારે ગેંગસ્ટરને કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વલસાડ ખાતે ખુલ્લી ચેલેન્જ આપી છે અને લોરેન્સને એક ડરપોક માણસ કહ્યો છે.