લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- તંત્રનું સ્વચ્છતા અભિયાન માત્ર 'ફોટોશૂટ' પૂરતું સિમિત
- પાલિકાના સત્તાધીશોના છૂપા આશીર્વાદથી વેપારીઓ રસ્તા પર જ કચરો ફેંકતા હોવાના આક્ષેપ : રોગચાળોની ભીતિ
લીંબડી : લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રનું સ્વચ્છતા અભિયાન માત્ર 'ફોટોશૂટ' પૂરતું સિમિત રહ્યું હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. પાલિકાના સત્તાધીશોના છૂપા આશીર્વાદથી વેપારીઓ રસ્તા પર જ કચરો ફેંકતા હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે.
લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટ પાછળ આવેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખના કાર્યાલય પાસે કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

