લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને તેના ઘરની સીડી પાસે રોકી લઈ બે વર્ષ પહેલાં એક શખ્સે અણછાજતા અડપલા કર્યા હતા તેની પોલીસમાં ફરિયાદ કરાતા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા પણ અદાલતે આદેશ કર્યો છે.
લાલપુર પંથકમાં રહેતા એક પરિવારની સાડા અગિયાર વર્ષની પુત્રી ગઈ તા.19-7-24 ના દિવસે શાળાએથી બપોરના સમયે છૂટ્યા પછી બેએક વાગ્યે સાયકલ પર ઘર તરફ જવા માટે નીકળ્યા પછી ઘર પાસે પહોંચી ત્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધાર ગામમાં રહેતા દિનેશ રામભાઈ વાઘોરા (ઉ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

