લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા

Nov 4, 2025 - 05:00
લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

કમ્બોડિયા અને  થાઇલેન્ડમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં કરવામાં આવતા સાયબર ફ્રોડથી આવતા કરોડો રૂપિયાને સ્થાનિક બેંકોના એકાઉન્ટમાં લઇને હવાલા કે અન્ય બ્લોક ચેઇન મારફતે  દુબઇમાં નાણાં મોકલવાના નામે લખતર એપીએમસીથી ઝડપાયેલા છ આરોપીની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજોની તપાસ દરમિયાન સ્ટેટ ક્રાઇમ સેલના સ્ટાફને ચોંકાવનારી વિગતો મળી હતી કે તેમણે ૧૫૦થી વધુ મ્યુલ બેંક એકાઉન્ટની મદદથી ૨૦૦ કરોડ ઉપરાંતની રકમ દુબઇ મોકલી હતી.  આ અંગે પોલીસે આંતરરાષ્ટ્રીય કનેકશનની વિગતો મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે લખતર એપીએમસીમાં કેટલાંક લોકોએ પેઢી રજીસ્ટર્ડ કરી છે. પરતુ, તે પેઢીના સંચાલકો દ્વારા એપીએમસીમાં કોઇ વ્યવહાર કરવામાં આવતા નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0