રેસ્ટોરન્ટ માલિક પર હુમલો કરનારા ચાર શખ્સ જેલ હવાલે

Jul 26, 2025 - 05:30
રેસ્ટોરન્ટ માલિક પર હુમલો કરનારા ચાર શખ્સ જેલ હવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલક પર ખુની હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ આજે ચારે આરોપીને કોર્ટમાં રજૂ કરી ગોરવા પોલીસે છ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી ચારે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0