રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહુવાના ગુંદરણી ગામેથી નકલી દારૃ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ રૃ.૧૫.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સોને ઝડપ્યા, ૯ સામે ગુનો નોંધાયા
મહુવા - મહુવાના હરિપરા રોડ ગુંદરણી ગામે આવેલા કેપ્ટન ફુડ્ઝ ડિહાઈડ્રેશન પરિસરના રૃમમાં નકલી વિદેશી દારૃ બનાવતી ફેક્ટરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી છે. રાજસ્થાનથી માણસો લાવી અહીં નકલી વિદેશી દારૃ બનાવવાનું યુનિટ છેલ્લા ત્રણ દિવસથી શરૃ કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

