રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot News : રાજકોટના થોરાળા વિસ્તારની 'શામજી મકા ગેંગ' વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. હત્યા, અપહરણ, દુષ્કર્મ સહિતના ગુના સાથે સંકળાયેલી ગેંગના 12 સાગરીતો વિરુદ્ધ પોલીસે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ કડક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. જેમાં 8 આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ફરાર 4 આરોપીને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી તેજ કરી છે.
'શામજી મકા ગેંગ' વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીના શખસો છેલ્લા એક દાયકાથી થોરાળા અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

