રાજકોટમાં 'રીલ્સ'ની લ્હાયમાં નબીરાઓ બેફામ: ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા, લોકોનો જીવ જોખમમાં મૂક્યો

Oct 24, 2025 - 21:00
રાજકોટમાં 'રીલ્સ'ની લ્હાયમાં નબીરાઓ બેફામ: ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા, લોકોનો જીવ જોખમમાં મૂક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Viral Video on Social Media: દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં કેટલાક નબીરાઓનો બેફામ 'આતંક' સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર 'રીલ્સ' બનાવીને વાહવાહી લૂંટવાની લ્હાયમાં આ યુવાનોએ લોકોના જીવ જોખમમાં મૂકાય તેવું કૃત્ય કર્યું છે.

ચાલુ કારે ફટાકડા ફોડીને રોડ પર ફેંક્યા

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પાસે આ ઘટના સામે આવી છે. જ્યાં એક કારમાં સવાર નબીરાઓએ ચાલુ કારે સળગતા ફટાકડા જાહેર રસ્તા પર ફેંક્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0