યોગ એકેડમીની વાતો હવામાં રહી, ડિપ્લોમા યોગાનો કોર્સ 5 વર્ષથી બંધ

Jun 20, 2025 - 07:30
યોગ એકેડમીની વાતો હવામાં રહી, ડિપ્લોમા યોગાનો કોર્સ 5 વર્ષથી બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


યોગાસનના પ્રશિક્ષણને પુરતુ પ્રોત્સાહન મળતુ નથી: તજજ્ઞાો : અગાઉ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં યોગ દિનની ઉજવણી પુર્વે યોગાસન શિખવવા માટેનું સત્ર યોજાતુ હતુ આ વર્ષે તેના પણ ઠેકાણાં નથી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં શારીરિક શિક્ષણ ભવનમાં લાગલગાટ પાંચ વર્ષ સુધી યોગના ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલતો હતો પરંતુ વિદ્યાર્થીઓનાં અભાવે વર્ષ 2021 પછી બંધ થયો છે. હવે અહી શારિરિક શિક્ષણના અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલે છે. પરંતુ યોગનાં શિક્ષણની કોઈ સુવિધા નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0