યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી

May 27, 2026 - 08:30
યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ યુનિ.કેમ્પસ નજીકથી પોલીસે એક બિનવારસી કારમાંથી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો.

પ્રતાપગંજ વિસ્તારમાં વિક્રમ બાગ નજીક એક બિનવારસી કારને પોલીસે તપાસતાં અંદર  ભરેલા જુદાજુદા બોક્સમાંથી દારૃની કુલ રૃ.૪.૩૩ લાખની કિંમતની ૯૪૮ બોટલ મળી આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0