મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી

Oct 11, 2025 - 03:00
મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં પોલીસે કબ્જે કરેલ ૧૮ મોબાઈલ ફોન ત્રણ મહિના થયા છતાં પરત ન મળતા આપના કાર્યકર્તાઓએ નવાપુરા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

તા. ૩૦ જૂને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખંડેરાવ માર્કેટ ખાતે હલ્લાબોલ કર્યો હતો. મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી દરવાજા પર કાળી શાહી છાંટીને વિરોધ દર્શાવ્યો હતો. આ કેસમાં પોલીસે પાર્ટીના ૨૬ કાર્યકર્તાઓની અટકાયત કરી ૧૮ મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0