મોડીરાત્રે બર્થડે ઉજવવા ગયેલા મિત્રો પર તલવારથી હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,તરસાલી વિસ્તારમાં બર્થડેની ઉજવણી માટે ગયાલે મિત્રો પર તલવાર અને હોકીથી હુમલો કરવામાં આવ્યો હતો. એક આરોપીએ તો કાન કરડી લીધો હતો. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી શિવાલય રેસિડેન્સીમાં રહેતા એન હેર સલૂનની દુકાનમાં કામ કરતા ૨૪ વર્ષના ્અમુલ લિબાંભાઇ યેસીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ૨૫ તારીખે મારા મિત્ર આકાશ સંજયભાઇ સોમવંશી (રહે. ભવ્ય દર્શન સોસાયટી, બંસલ મોલની સામે, દંતેશ્વર) ની બર્થડે હોઇ હું તથા અન્ય મિત્રો આકાશની સોસાયટીમાં ઉજવણી માટે ગયા હતા. તે દરમિયાન યોગેશ વસાવા તથા ક્રિસ વારકે ટુ વ્હિલર લઇને નીકળ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

