મેયરની હાજરીમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો ધબડકો, નાગરિકો નિરાકરણ વિના પાછા ફર્યા

Seva Setu Program: અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારની વિવિધ યોજના તથા મ્યુનિ.સેવાઓને લઈ  સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં  વહીવટીતંત્રની બેદરકારી સામે આવી હતી. મ્યુનિ. સંચાલિત કોમ્યુનિટી હોલમાં માઈક સિસ્ટમ જ નહોતી. મેયર પ્રતિભા જૈનના ઘ્યાનમાં આ બાબત આવતા તેમણે કાર્યક્રમમાં જ મઘ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રામ્યા ભટ્ટને ઠપકો આપતા ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મેયરની માફી માંગી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -