મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો

Dec 11, 2025 - 02:30
મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવારં

શહેરના મેમનગરમાં આવેલી એક  સોસાયટીમાં પોલીસે દરોડો પાડીને   પાર્ક કરેલી કારમાં છુપાવેલી રૂપિયા નવ લાખની કિંમતનો વિદેશી દારૂની ૯૦૦ જેટલી બોટલ જપ્ત કરીને ત્રણ સ્થાનિક બુટલેગરોની ધરપકડ કરી છે. હરિયાણાથી  ટ્રકમાં આવેલો દારૂ ચિલોડાથી કારમાં ભરીને છુપાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે મેમનગરમાં આવેલી નૈમીનાથ કૃપા સોસાયટીની સામે આવેલી યુગાન્ડા સોસાયટી કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લવાયો છે અને ત્રણ શખ્સો તે સોસાયટીમાં બેઠા છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગઢવી અને તેમના સ્ટાફે દરોડો પાડીને  રૂચિત રાજપુત (રહે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0